૭ એપ્રિલનો ઇતિહાસ

સામાન્ય

૭ એપ્રિલ ૧૫૦૯ – ફ્રાન્સે વેનિસ સામે યુદ્ધ જાહેર કર્યું .

૭ એપ્રિલ ૧૯૩૯ – ઇટલીએ અલ્બેનિયા પર ચડાઈ કરી .

૭ એપ્રિલ ૧૯૪૮ – યુ એન ધ્વારા W H O ની રચના કરી .

૭ એપ્રિલ ૧૯૫૯ – ઓકલાહોમાએ દારૂબંધી ૫૧ વરસે હટાવી .

૭ એપ્રિલ ૧૯૮૨ – મોસ્કોમાં જ્વાળામુખી ફાટ્યો .

૭ એપ્રિલ ૧૯૮૮ – રશિયાએ અફઘાનિસ્તાનમાંથી સેના પાછી બોલાવી .

૭ એપ્રિલ ૨૦૦૩ – ઈરાક પર અમેરિકાએ કબજો લીધો .


Advertisements

About રૂપેન પટેલ

હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

One response »

  1. “૭ એપ્રિલ ૧૯૫૯ – ઓકલાહોમાએ દારૂબંધી ૫૧ વરસે હટાવી .”
    આપણે ખબર નહી ક્યારે હટાવશે? નામ પુરતી જ તો રહી છે, શું કહો છો?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s