૫ એપ્રિલનો ઇતિહાસ

Standard

૫ એપ્રિલ ૧૮૯૬ – પ્રથમ મોર્ડન ઓલમ્પિક રમતની શરૂઆત એથેન્સમાં થઇ .

૫ એપ્રિલ ૧૯૩૦ – ગાંધીજી મીઠાના સત્યાગ્રહ કરવા દાંડી પહોંચ્યા .

૫ એપ્રિલ ૧૯૬૧ – વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ નર્મદા યોજનાનો શિલાન્યાસ કર્યો .

૫ એપ્રિલ ૧૯૬૪ – સૌ પ્રથમ ડ્રાયવર વગરની ટ્રેન લંડનમાં અંડર ગ્રાઉન્ડમાં શરુ કરાઈ .

૫ એપ્રિલ ૧૯૬૫ – યુ એસમાં નેવાડામાં ન્યૂક્લિયર ટેસ્ટ કરવામાં આવ્યો .

૫ એપ્રિલ ૧૯૯૩ – બોલીવુડ હિરોઈન દિવ્યા ભારતીનું અવસાન થયું .



About રૂપેન પટેલ

હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s