૧ એપ્રિલ  ૧૮૮૨ – ભારતની પોસ્ટ ઓફીસમાં બચત ખાતાની શરૂઆત થઇ .

૧ એપ્રિલ ૧૮૮૬ – ભારતમાં આવક પર વેરો લેવાની શરૂઆત થઇ .

૧ એપ્રિલ ૧૮૮૯ – સૌ પ્રથમ ડીસ વોસર મશીનનું  શિકાગોમાં વેચાણ થયું .

૧ એપ્રિલ ૧૮૯૧ – લંડન અને પેરીસ વચ્ચે ટેલીફોન સેવા શરુ થઇ .

૧ એપ્રિલ ૧૯૦૦ – ડચ ન્યુઝપેપર ધ પીપલ ની શરૂઆત થઇ .

૧ એપ્રિલ ૧૯૩૫ – ભારતમાં રીઝર્વ બેંક ની સ્થાપના થઇ .

૧ એપ્રિલ ૧૯૬૯ – ભારતમાં તારાપુર ખાતે સૌ પ્રથમ અણુ વિધુત મથક શરુ થયું .

૧ એપ્રિલ ૧૯૭૪ – ગુજરાતના આણંદથી અમુલની પ્રોડક્ટનું વેચાણ શરુ થયું .

૧ એપ્રિલ ૧૯૮૦ – ફ્રાન્સે ન્યૂક્લિયર ટેસ્ટ કર્યો .

૧ એપ્રિલ ૧૯૮૬ – દિલ્લીની ટીમે હરિયાણાની ટીમને હરાવી રણજી ટ્રોફી જીતી .


Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s