૩૦ માર્ચ ૧૮૧૪ – બ્રિટન અને મિત્ર સેનાએ નેપોલિયનને હરાવી પેરિસ પર કૂચ કરી .

૩૦ માર્ચ ૧૮૫૮ – પેન્સિલ સાથે રબ્બરની પેટન્ટ હાયમ્ન એલ લીપ્મેન મેળવી .

૩૦ માર્ચ ૧૮૬૭ – યુ એસે રશિયા પાસેથી અલાસ્કા ૭,૨૦,૦૦૦ ડોલરમાં ખરીદ્યું .

૩૦ માર્ચ ૧૯૧૯ – ગાંધીજીએ રોલેટ એક્ટનો વિરોધ કર્યો .

૩૦ માર્ચ ૧૯૨૯ – ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હવાઈ સેવા શરુ થઇ .

૩૦ માર્ચ ૧૯૪૯ – નાના રાજ રજવાડા ભેગા કરી રાજસ્થાન રાજ્ય બન્યું .

૩૦ માર્ચ ૧૯૫૬ – યુ એસ એસ આરે  ન્યુક્લીયર ટેસ્ટ કર્યો .

૩૦ માર્ચ ૧૯૬૩ – ફ્રાન્સે અન્ડરગ્રાઉન્ડ ન્યુક્લીઅર ટેસ્ટ અલ્જેરિયામાં કર્યો .

૩૦ માર્ચ ૧૯૭૨ – યુ એસે નેવાડામાં ન્યુલિયર ટેસ્ટ કર્યો .

૩૦ માર્ચ ૧૯૯૨ – સત્યજીત રેને ઓસ્કાર મળ્યો .

૩૦ માર્ચ ૨૦૧૧ – ભારતે વર્લ્ડકપ સેમીફાઈનલમાં પાકિસ્તાનને હરાવી ફાયનલમાં પ્રવેશ મેળવ્યો

3 thoughts on “૩૦ માર્ચનો ઇતિહાસ

  1. રૂપેનભાઇ
    ધન્યવાદ ખૂબજ સુદંર રીતે ઇતિહાસમાં જેતે દિવસે બનેલી ઘટનાઓ રજૂ કરો છો. ભારતના માહનુંભાવોના જન્મ અને મુત્યુ દિવસની તારીખો આપશો તો ખૂબજ ઉપયોગી થશે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s