સિસ્ટમ ટ્રે ક્લોક બદલો

સામાન્ય

હવે આપ આપની વિન્ડોસ સિસ્ટમ ટ્રે ક્લોક બદલી શકો છો .આ સોફ્ટવેરની મદદથી આપ ૧૦૦ વધુ સ્કીન બદલી શકો છો . આ સોફ્ટવેરથી આપ સિસ્ટમ ટ્રે ક્લોકમાં એલાર્મ પણ સેટ કરી શકો  છો . આ સોફ્ટવેર1.58 નું MB છે . આ સોફ્ટવેરનું નામ ataclock56 છે .

ataclock56 સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો .

Dialog Computer Alarm Clock

Computer Alarm Clock

Download Atomic Alarm Clock - Computer Alarm Clock.

Screenshot } ગુગલ

Advertisements

About રૂપેન પટેલ

હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

9 responses »

 1. નમસ્કાર,
  રૂપેનભાઈ પટેલ
  સરસ સોફટવેરનો પરિચય કરાવવા બદલ આભાર
  મેં ડાઉનલોડ કરી મારા કમ્પ્યૂટરમાં ઈન્સ્ટોલ કરેલ છે
  સરસ છે

 2. આદરણીયશ્રી. રૂપેનભાઈ

  આપ શ્રી એ બતાવેલ સોફ્ટ્વેર મે ડાઉનલોડ કરેલ છે, સારૂ છે,

  આ ટેકનોલોજીના જમાનામાં તાલમેલ મેળવવામાં ઉપયોગી થાશે.

  આભાર રૂપેનભાઈ

 3. મયુરભાઈ , જુગલદાદા , ડૉ સુધીરભાઈ , ભરતભાઈ , સોહમ ,પ્રવીણભાઈ સાહેબ , કિશોરભાઈ સાહેબ આપ સૌનો મુલાકાત અને પ્રતિભાવ બદલ આભાર અને આ સોફ્ટવેર આપને ઉપયોગી નીવડશે તેવી આશા .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s