કૈવલ્ય ઉપનિષદ

Standard

૩ – મુનિવરે આ પ્રમાણે શિષ્ય ભાવે પ્રાર્થના કરી ,ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે મુનિ ! એ બ્રહ્મવિધાને તમે શ્રધ્ધા ભક્તિ અને ધ્યાન યોગથી જ જાણો .

૪ – કારણકે આ વિધાને કોઈપણ , ન કર્મથી , ન પ્રજાથી તેમજ ન ધનથી , પ્રાપ્ત કરી શકેલ છે , પરંતુ એ વિદ્યા તો કોઈ વિરલા જ , ત્યાગ ભાવથી પ્રાપ્ત કરી અમરપણાને પામ્યા છે .

૫ – જ્યાં દુઃખ નથી , એવા સ્વર્ગ લોકથી પણ પર , જે આનંદ સ્વરૂપી બ્રહ્મ આત્મરૂપે , હ્રદયમાં બુદ્ધિ રૂપી ગુહામાં ખાસ કરીને પ્રકાશે છે , તે પ્રસિદ્ધ વિશ્વવ્યાપી સ્વરૂપને યતિઓ પ્રયત્નથી પ્રવેશીને આત્મ સાક્ષાત્કાર કરે છે .

૬ – વેદાંત અને વિશેષ જ્ઞાનમાં , જેમને દ્રઢ નિશ્ચય છે એવા સંન્યાસીઓ સંન્યાસ યોગેથી – અર્થાત સર્વ કર્મના ફળના ત્યાગથી જેમનાં હ્રદય નિર્મળ થયા છે , એવા યતિઓ , બ્રહ્માજીના લોકમાં , બ્રહ્માના આયુષ્ય સુધી રહી; એમના અંતકાળે ,સત્યલોકમાં , અમૃત ભાવથી  છુટી , વિદેહ કૈવલ્ય અર્થાત નિરપેક્ષ મુક્તિ પામે છે .

About રૂપેન પટેલ

હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

3 responses »

    • અશોકભાઈ મારા કરતા આપના બ્લોગની થીમ ઘણી મનમોહક છે . મારે વર્ડપ્રેસની મજબૂરી છે પણ આપના જેમ ડોમિન હોત તો આપના જેવી પાંદડા પડે તેવી થીમ પણ મુકવાની મજા આવી જાય. તમારા બ્લોગ પરથી જ સરસ થીમ મુકવાની પ્રેરણા મળે છે .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s