શ્રી પંચદશી જ્ઞાન

સામાન્ય

તૈરંતઃકરણમ્ સવૈવૃત્તિમેદેન તદદ્ધ્રીધા |

મનો વિમર્શેરૂપં સ્યાદ્ બુદ્ધિ: સ્યાન્નીશ્ચયાત્મિકા || ૨૦ ||

૨૦ – તે સર્વેના મળેલા સત્વાંશોમાંથી અંતઃકરણ થાય છે . તે અંતઃકરણ વૃત્તિના ભેદ વડે બે પ્રકારનું છે . તેમાં સંશયરૂપ જે વૃત્તિ તે મન કહેવાય છે , અને નિશ્ચયરૂપ જે વૃત્તિ તે બુદ્ધિ કહેવાય છે .


રજોંડશૈ: પંચભિસ્તેષામ્ ક્રમાત્કમેંદ્ધ્રીયાણી તુ |

વાક્પાણીપાદપાયુપસ્થાભિધાનાનિ જજ્ઞઇરે || ૨૧ ||

૨૧ – તે પાંચ સુક્ષ્મભૂતોના રજોગુણના અંશોમાંથી ક્રમપૂર્વક વાણી , હાથ , પગ , ગુદા અને ઉપસ્થ એ નામની પાંચ કર્મેન્દ્રિયો ઉત્પન્ન થઇ .


Advertisements

About રૂપેન પટેલ

હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

2 responses »

    • અશોકભાઈ મન અને બુદ્ધિ તથા પાંચ કર્મેન્દ્રિયોની સમજ સુંદર શ્લોકમાં આપવામાં આવી છે .આવું ઘણું ગહન જ્ઞાન પંચદશીમાં જણાવેલ છે . આગળ આવું ઘણું બધું બ્લોગ પર જાણવા અને માણવા મળશે .
      આભાર .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s