૧૬ માર્ચ ૧૮૭૭ – કવિ ન્હાનાલાલ નો જન્મ અમદાવાદમાં થયો હતો .
૧૬ માર્ચ ૧૯૧૬ – યુ એસ અને કેનેડા વચ્ચે માઇગ્રેટરી બર્ડ કરાર કરાયો .
૧૬ માર્ચ ૧૯૪૧ – નેશનલ ગેલેરી ઓફ આર્ટ વોશિંગ્ટન ડી સી માં શરુ થઇ .
૧૬ માર્ચ ૧૯૫૨ – સીલાઓસ્લામાં ૧૮૭૦ મિ .મી વરસાદનો વિશ્વ રેકોર્ડ થયો .
૧૬ માર્ચ ૧૯૫૯ – ઈરાક ને યુ એસ એસ આર વચ્ચે ટેક્નીકલ કરાર થયો .
૧૬ માર્ચ ૧૯૬૨ – Titan 2 rocket યુ એસ માં લોંચ થયું .
૧૬ માર્ચ ૧૯૯૫ – ડાઉ જોન્સમાં ૪૦૬૯ પોઈન્ટનો રેકોર્ડ નોંધાયો .
૧૬ માર્ચ ૨૦૦૦ – હિરોશીમાપર બોંબ નાખનાર થોમસ ફેરબીનું અવસાન થયું છે .
શ્રી રુપેનભાઇ,
ખુબ જ સરસ રીતે રોજની તવારીખ યાદ કરવી અમારું પણ સામાન્ય જ્ઞાન
વધારવા બદલ ખુબ જ અભિનંદન