૧૨ માર્ચનો ઇતિહાસ

Standard

૧૨ માર્ચ ૧૩૬૫ – યુનિવર્સીટી ઓફ વિયેનાની સ્થાપના થઇ .

૧૨ માર્ચ ૧૭૫૫ – પ્રથમ સ્ટીમ એન્જીન અમેરિકમાં બન્યું .

૧૨ માર્ચ ૧૭૮૯ – યુ એસ પોસ્ટ ઓફીસની શરૂઆત થઇ .

૧૨ માર્ચ ૧૭૯૯ – ઓસ્ટ્રેલિયાએ ફ્રાંસ સામે યુદ્ધ જાહેર કર્યું .

૧૨ માર્ચ ૧૯૫૬ – Dow Jones પ્રથમ વાર ૫૦૦ પોઇન્ટ પર બંધ થયો .

૧૨ માર્ચ ૧૯૭૦ – યુ એસ માં વોટિંગ માટે ઉંમર ૨૦ વર્ષ થી ૧૮ વર્ષ કરાઈ .

૧૨ માર્ચ ૧૯૯૩ – મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટમાં ૩૦૦ થી વધુ નિર્દોષ લોકો માર્યા ગયા .

 

About રૂપેન પટેલ

હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

3 responses »

    • બીનાબહેન આપના પ્રતિભાવ અને મુલાકાત બદલ આભાર . વધુ મુલાકાત અને પ્રતિભાવ આપતા રહેજો .

  1. રૂપેન ભાઇ ખુબ જ સુંદર માહિતી આપો છો કયા શબ્દોમાં આપનો અભાર માનવો સમજાતું નથી આવી માહિતી તારીખ પ્રમાણે આપતા રહેજો

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s