મિત્રો આપ વૈદિક ગણતરી વિશેની જાણકારી જાણવા માંગતા હોય તો નીચે કેટલીક લીંક મુકી છે . આ લીંક પર કેટલીક વૈદિક ગણિતના કેટલાંક સુત્રોની જાણકારી મળશે . આ લીંક પર સરળતાથી સમજાય તેવી રીતે જાણકારી આપવામાં આવી છે .

 1. http://www.sanalnair.org/articles/vedmath/example1.htm
 2. http://www.vedicmaths.org/Introduction/Tutorial/Tutorial.asp
 3. http://www.hinduism.co.za/vedic.htm
 4. http://easyvedicmaths.blogspot.com/

 

વધુ વૈદિક ગણિત માટે પ્રદીપકુમાર નું પુસ્તક આર.આર.શેઠની કંપની પ્રકાશિત વાંચવા જેવું છે. આપને આ વિષય પર રસ છે તો આ પુસ્તક જરૂર વાંચજો.

પુસ્તક કોડ ISBN : 978-81-89919-74-0 છે.

Advertisements

4 thoughts on “વૈદિક ગણિત

 1. રુપેનભાઇ,
  આ બધી લિન્ક તો ખુબ જ ઉપયોગી પુરવાર થશે.સમય મળતા વાંચીશું…

  આ વૈદિક ગણિત બાબતે મે પણ એક પોસ્ટ લખી હતી.આ રહી લિન્ક –

  http://natkhatsoham.wordpress.com/2010/07/06/%E0%AA%B5%E0%AB%88%E0%AA%A6%E0%AA%BF%E0%AA%95-%E0%AA%97%E0%AA%A3%E0%AA%BF%E0%AA%A4-1/

  (માત્ર જાણકારી માટે) 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s