નવમો અધ્યાય

૧૧ – મૂર્ખ લોકોની સવાર જુગારમાં , બપોર સ્ત્રીઓના સંગમાં અને રાત્રી ચોરી જેવા ખરાબ કામમાં વેડફાય છે .

૧૨ – પોતાના હાથે ગૂંથેલી માળા , પોતાના હાથથી ઘસેલું ચંદન અને પોતાના હાથે લખેલી સ્તુતિ ઈશ્વરને અર્પણ કરવાથી મનુષ્યને સ્વર્ગ મળે છે .

૧૩ – શેરડી ,તલ , મૂર્ખ , નાનો માણસ , સ્ત્રી , સોનું , ભૂમિ , ચંદન ,પાન અને દહીં જેમ વધુ ઘસશો કે પીસશો તેટલા તેમના ગુણ વધશે .

૧૪ – ગરીબ અવસ્થામાં મનુષ્ય ધીરજનો ગુણ કેળવે તો તે ફરીથી પ્રગતિ સાધી શકે છે . સાદા કપડા પણ સ્વચ્છ હોય તે શોભે છે . ભોજન તાજું અને ગરમ હોય તો તે પૌષ્ટિક ન હોય તો પણ ભાવે . સુશીલ મનુષ્ય કદરૂપો હોવા છતાં પણ સૌને ગમે છે .


Advertisements

9 thoughts on “ચાણક્યનીતિ – નવમો અધ્યાય

    1. હિમ્નાશુભાઈ સાચી વાત છે . જો આપણે ચાણક્યનીતિ , વિદુરનીતિ જીવનમાં અપનાવીએ તો ઘણો ફાયદો થાય તેમ છે . બિઝનેશ સ્કુલમાં ભણાવવામાં આવે છે તેમાંથી થોડું ઘણું ચાણક્યનીતિમાંથી જાણવા મળે છે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s