પ્રાતઃ સ્મરામિહ્રદિ સંસ્ફુરદાત્મતત્વં

સચ્ચિત્સુખં પરમહંસગતિમ તુરીયમ્ |

યત્સ્વપ્નજાગર સુષુપ્તિમવૈતિ નિત્યમ

તદ્ બ્રહ્મ નિષ્કલમહં ન ચ ભૂતસડગ: ||

પ્રાત:કાલે મારા હ્રદયમાં સ્ફૂરિત થતા સચ્ચીદાનંદરૂપ પરમહંસની ગતિ જેવા મોક્ષસ્વરૂપ આત્મતત્વનું હું સ્મરણ કરું છું . જે તત્વ સ્વપ્ન , જાગૃતિ અને સુષુપ્તિ અવસ્થાને સર્વદા જાણે છે , હું પંચમહાભૂતોનો સમુહ નથી પરંતુ તે જ નિર્વિકાર બ્રહ્મરૂપ છું .

Advertisements

5 thoughts on “પ્રાતઃકાલ મંત્રોચ્ચાર

  1. શ્રી.રૂપેનભાઈ

    ખુબજ સરસ વર્ણન કરેલ છે, ભાઈ

    પ્રાત:કાલે મારા હ્રદયમાં સ્ફૂરિત થતા સચ્ચીદાનંદરૂપ પરમહંસની ગતિ જેવા મોક્ષસ્વરૂપ આત્મતત્વનું હું સ્મરણ કરું છું .

    અતિ સુંદર

    કિશોરભાઈ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s