એક શેઠે ખૂબ ખર્ચ કરીને શ્રીમદ ભાગવત સપ્તાહ કરાવી . કથા આરંભ થતાં પહેલાં સંકલ્પ માટે એમને ઠંડા પાણીથી સ્નાન કરાવવામાં આવ્યું . એ વખતે થોડુંક પાણી એમના કાનમાં ગયું તેથી સંભળાતું બંધ થઇ ગયું .

આથી આખી કથા દરમ્યાન તેઓ કેવળ બેઠા જ રહ્યા , કશું સંભળાતું તો હતું નહી એમને ! સપ્તાહને છેલ્લે દિવસે લોકોએ ખૂબ ફટાકડા ફોડ્યા એના ધડાકાથી શેઠજીના કાન ખૂલી ગયા !

 

બધા જ કંઈ ભાગવત કથા સાંભળી શકતા નથી . જેના પુણ્યનો ઉદય થયો હોય તે જ માણસ કથા સાંભળવા પામે છે .

 

{ દ્રષ્ટાંત પ્રબોધ – જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ }

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

Advertisements

6 thoughts on “ઠંડુ પાણી , કાન અને ફટાકડા – બોધકથા

    1. વેદાંગભાઈ મેં આ વાત નથી કહી પણ મેં સંકલિત કરીને મૂકી છે .આ બોધકથા દ્રષ્ટાંત પ્રબોધ – જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજની છે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s