હાય રાધે ! હાય રાધે ! – બોધકથા

Standard

વૃંદાવનમાં ઉડિયા બાબાની સાથે એક પંડિતજી રહેતા હતા . સત્સંગ ચાલતો હોય તે દરમ્યાન તેઓ પોતાના હાથ માથા પર પછાડતાં અને હાય રાધે હાય રાધે એમ મોટેથી બોલતા  રહેતા હતા .

સત્સંગમાં આવનાર સૌ એમ જ માનતા કે આ પંડિતજી રાધાજીના મોટા ભકત છે ને તેથી વારંવાર રાધાજીનું નામ પોકારે   છે , પરંતુ પાછળથી ખબર પડી કે રાધા તો એમની અવસાન પામેલી પત્નીનું નામ હતું !

આમ પંડિતજી બેસતા તો સત્સંગમાં પણ એમનું મન તો મૃત પત્નીમાં જ ચોટેલું રહેતું !

જ્યાં સુધી ભગવાનના ચરણોમાં પ્રીતિ ન થાય ત્યાં સુધી માણસ સાંસારિક બંધનોમાં જ જકડાયેલો રહે છે .

મન પર જો કાબુ ન હોય તો , માણસ ચાહે ગમે ત્યાં રહે પણ એણે રહેવું પડે છે સદા મનની સાથે ને સાથે .

{ દ્રષ્ટાંત પ્રબોધ – જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ }

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

 

Advertisements

About રૂપેન પટેલ

હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

7 responses »

 1. રૂપેનભાઈ, હેડિંગ વાંચીને મને તો એમ લાગ્યું કે…..કોઈ મહંત અમેરિકામાં કોઈ રાધા નામની કન્યાને…Hi! Radhe…Hi! Radhe…કહીને બોલાવતા હશે!….લે આતો ભાઈ તમે સત્સંગની વાત લઇ આવ્યા!

 2. આમતો ફની લાગે પણ તેમાં જ ગૂઢતા વ્યાપ્ત છે અને તે જ માંહ્યલી ઓળખ છે.

 3. ઉત્તમ નાનકડીબોધ કથા ઘણું બધું કહી જાય છે…શ્રી રુપેનભાઈ
  રમેશ પટેલ(આકાશદીપ)

 4. અખા નો છપ્પો યાદ આવી ગ્યો ….. તીરથ કરતા ૫૩ થયા વલો…

  Dhaval Parekh
  (Lecturer- Collage of Commerce)
  Bhavnagar.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s