એક માણસને બે પત્નીઓ હતી . એક જૂની ને નવી . તે બંનેને એવી ઈચ્છા થાય કે ચાલ , પતિ મને ગમે તેવો બનાવું . જૂની પત્નીએ પતિના કાળા વાળ ખેંચવા માંડ્યા અને નવી પત્નીએ સફેદ વાળ ! બિચારો એ માણસ તો ટાલિયો થઈ ગયો !

બધી જ ઇન્દ્રિયો આપણને બાહ્ય સુખ માટે પોતપોતાની તરફ ખેંચતી હોય છે , પરંતુ આપણને કોઈથી ય સાચો સંતોષ પ્રાપ્ત થતો નથી .

{ દ્રષ્ટાંત પ્રબોધ – જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ }

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

Advertisements

7 thoughts on “વાળ : કાળા ને સફેદ – બોધકથા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s