એક મહાત્માજીને  કોઈ ગાળો દઈ રહ્યું હતું . એ શાંતિથી સાંભળતા હતા . લોકોએ પૂછ્યું મહાત્માજી , આપ તો શાંતિથી ગાળો સાંભળી રહ્યા છો , એને કેમ કંઈ કહેતા નથી ?

મહાત્માજીએ કહ્યું , ભાઈ એની પાસે જે હોય તે જ એ આપે ને ? મારી પાસે ગાળો તો નથી જ , બોલો , હું એને શું આપું ?

બીજાઓના વ્યવહારની અસરમાં આવ્યા વગર બુદ્ધિમાન વ્યક્તિએ પોતાપણું જાળવીને કાર્ય કરતાં રહેવું જોઈએ .

{ દ્રષ્ટાંત પ્રબોધ – જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ }

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

Advertisements

6 thoughts on “હું એને શું આપું ? બોધકથા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s