ફોટો સ્ત્રોત - ગુગલ
ફોટો સ્ત્રોત - ગુગલ

ડૉ હરગોવિંદ ખુરાનાનો જન્મ ૯ જાન્યુઆરી ૧૯૨૨માં આઝાદી વખતના પંજાબના રાયપુરમાં થયો હતો . તેમનો જન્મ સામન્ય પરિવારમાં થયો હતો . તેમના ભાઈઓમાં તેઓ સૌથી મોટા હતા . તેમણે પંજાબ યુનિવર્સીટીમાંથી ૧૯૪૩માં બી એસ સી ની ડીગ્રી મેળવી હતી . તેમણે પંજાબ યુનિવર્સીટીમાંથી ૧૯૪૫માં એમ એસ સીની માનદ ડીગ્રી મેળવી હતી . તેઓ ૧૯૪૫માં શિષ્યવૃત્તિ લઈને ઈંગ્લેન્ડમાં લીવરપુલ યુનિવર્સીટીમાં સંશોધન માટે ગયા . તેઓ ઈંગ્લેન્ડમાં ડોક્ટરેટની પદવી મેળવી ભારત પરત ફર્યા .ભારતમાં તેમના સંશોધન વિષયને યોગ્ય વેગ ના મળતા તેઓ ૧૯૫૨માં બ્રિટીશ કોલમ્બિયા યુનિવર્સીટીમાં ગયા , ત્યાં તેઓ જીવવિજ્ઞાન વિભાગમાં વડા નિયુક્ત થયા .

૧૯૬૦માં તેઓ અમેરિકામાં વિસ્કાન્સીન યુનિવર્સીટીમાં ગયા . અમેરીકા ગયા પછી તેઓ ત્યાંજ રોકાઈ ગયા અને ત્યાનું નાગરિકત્વ મેળવી લીધું .

જિનેટિક કોડનું વિશ્લેષણ માટે માર્શલ નીરેનબર્ગ અને રોબોર્ટ હર્લી સાથે વિજ્ઞાન ક્ષેત્રમાં ૧૯૬૮માં નોબલ એવોર્ડ મળ્યો હતો . ડૉ ખુરાના અને તેમની ટીમએ સાબિત કર્યું કે તમામ જીવંત સંરચનાને સમાન લાગુ થતી જૈવિક ભાષાને ત્રણ શબ્દોથી ઓળખી શકાય છે . ડૉ ખુરાનાએ રંગસુત્રો પર ઘણું સંશોધન કર્યા છે . અત્યારે જે કુત્રિમ જિન્સ લેબોરેટરીમાં તૈયાર કરી શકાય છે તે ડૉ ખુરાનાને આભારી છે .

ડૉ ખુરાનાને વધુ જાણવા માટે ક્લિક કરો

Advertisements

6 thoughts on “ડૉ હરગોવિંદ ખુરાના

 1. ડૉ.ખુરાનાની કામગીરી વૈશ્વિક દ્રષ્ટિએ બિરદાવવા લાયક છે તેની ના નહિ. માનવીના ગ્નાનની ક્ષિતીજોને તેમણે ખૂબ વિસ્તારી આપી છે. પણ અફ્સોસ એ છે કે તેઓ અને તેમના જેવા બીજા અનેક વૈગ્નાનિકો કારકિર્દી (કે પૈસા પણ) ને ખાતર દેશને છોડીને પરદેશ સ્થિર થઈ ગયા. ખરેખર બિરદાવવા લાયક તો ડૉ. વિક્રમ સારાભાઈ, ડૉ.હોમીભાભા કે ડૉ. અબ્દુલ કલામ છે જેમણે દેશને પ્રાથમિકતા આપી અને દેશને પ્રગતિના પંથે અગ્રેસર કર્યો.

  1. જયભાઈ આપની વાત સાચી છે કે આપણું યુવાધન વિદેશ જઈ રહ્યું છે . તે માટે આપણે કંઈ ના કરી શકીએ , કોઈની સફળતા આપણે ના રોકી શકીએ .લોકો ભલે ને વિદેશ જતા રહે તો પણ આપણા દેશનો વિકાસ ઉભો રહ્યો નથી . આપણે તો માત્ર ડૉ ખુરાના જેવા વૈજ્ઞાનિક આપણા દેશમાં જન્મ્યા તેનો ગર્વ જરૂર લઇ શકીએ .

  2. શ્રી રૂપેનભાઈ
   વૈજ્ઞાનિકોને એમના પોતાના માટે નહીં પણ સંશોધન કરવા માટે ખુબ પૈસા જોઈએ.જે ભારતમાં શક્ય હોતું નથી.સરકાર બદલાય તો પુરતું ફંડ મળતું નથી.ઉદ્યોગપતિઓને મંદિર અને આશ્રમમાં રસ હોય છે રિસર્ચમાં નહીં.માટે અહી રિસર્ચમાં મંદ ગતિ કામ થતું હોય છે.બીજું વૈજ્ઞાનિક પણ માણસ છે.એને પણ પોતાના અને કુટુંબ માટે જરૂરી પૈસા તો જોઈએ.એક મામલતદાર કે પી.એસ.આઈ કરતા પણ ભારતના વૈજ્ઞાનિકો ઓછું કમાતા હોય છે.પોતાની કાર વસાવી શકવા અશક્તિમાન હોય છે.સૌથી વધારે રીસર્ચ અમેરિકામાં થાય છે.ઉદ્યોગપતિઓ ટ્રસ્ટ બનાવી પુષ્કળ પૈસા ગ્રાન્ટ અને ફંડ તરીકે આપતા હોય છે.મારા પોતાના મોટાભાઈ બેંગલોર NAL માં ડેપ્યુટી ડાયરેક્ટર અને સીનીયર વૈજ્ઞાનિક હતા.કેનેડામાં પીએચડી કરી ભારત વસવાનું પસંદ કરેલું.દરેક સફળ થયેલા મિસાઈલમાં એમણે કામ કરેલું છે.નેશનલ એવોર્ડ પણ મળેલો.૧૫૦ રીસર્ચ પેપર્સ એમના છે.સાઉથ આફ્રિકાની સરકારે એના વૈજ્ઞાનિકોને ગાયડંસ આપવા દોઢ વર્ષ એમની સેવા લીધેલી.ભારતમાં વૈજ્ઞાનિકોની કદર થતી નથી.અહી ફિલ્મી ટટટૂઓ પ્રજાના હીરો છે.અમેરિકામાં સૈનિકો અને વૈજ્ઞાનિકો પ્રજાના હીરો છે.એટલો ફેર છે.અહી મીડિયા પણ કદી ફિલ્મી લોકોને હીરો નથી કહેતું.આપે સુંદર માહિતી આપી ધન્યવાદ.

 2. Subject: Har Gobind Khorana ઘણા મિત્રોના પ્રેરણા સ્તોત્ર

  ખૂબ સુંદર માહિતી

  ઘણા મિત્રોના પ્રેરણા સ્તોત્ર
  પણ જ્યારે પ્રલયની શક્યતાની માહિતી વાંચતા હરગોવિંદ ખોરાનાને પ્રલયના એક કારણ તરીકે…

  ચંદ્ર પરથી પાછા ફરનાર એપોલો યાનના અવકાશયાત્રીઓને પૃથ્વી પર આવ્યા બાદ કેટલાય દિવસો સુધી એકાંત સ્થળે ‘ક્વારન્ટીન’માં રાખવામાં આવે છે. આનું કારણ એ છે કે વૈજ્ઞાાનિકોને એવો ડર છે કે ક્યાંક અવકાશયાત્રીઓની સાથે ઉપગ્રહ અને ચંદ્ર પરથી કોઇ અપરિચિત વિષાણુ ભયાનક રોગ ફેલાવે જેનો હજુ સુધી કોઇ ઇલાજ શોધાયો ન હોય, દવા શોધાઇ ન હોય તો ભારે વિનાશ ફેલાય.

  જો કે હવે આવા જીવાણુ બહારના ગ્રહ પરથી જ નહીં પૃથ્વી પર પેદા થવાનો ભય ઊભો થયો છે. હમણાં હમણાં વૈજ્ઞાાનિકો બાયોટેકનોલોજી ક્ષેત્રે સૂક્ષ્મ જીવોના સંશોધનમાં જે રસ લઇ રહ્યાં છે તેનાથી એક ચિંતા ઊભી થઇ છે. આપણાં દેશના પ્રખર વિજ્ઞાની અને નોબલ પરિતોષક જીતનાર ડો. હરગોવિંદ ખોરાના અમેરિકામાં એક પ્રકારના જીવને કોશિકાનો ડી.એન.એ. કાઢી લઇ બીજા પ્રકારના જીવના ડી.એન.એ. સાથે મેળવીને નવુ જીવન ઉત્પન્ન કરવાનું સંશોધન કરી રહ્યા છે જેનાથી નવા જીવાણુંનો ઉદ્દભવ થઇ શકે છે. આવા જ કોઇ પ્રયોગો દરમિયાન આકસ્મિક રીતે કોઇ ખતરનાક વિષાણુઓ પેદા થાય અને પ્રયોગશાળાની બહાર છટકી જાય તો એ સમસ્ત માનવજાત માટે ખતરનાક સાબિત થઇ શકે. ‘ઇ.કોલી’નામનાં જીવાણું જે અતિ સુક્ષ્મ હોય છે અને મનુષ્યના આંતરડામાં રહે છે, તેનો વૈજ્ઞાનિકો પ્રયોગશાળામાં બહુ ઉપયોગ કરે છે. જો આ જીવાણુ કોઇ જીવના ડી.એન.એ સાથે મળી જાય તો એવાં જીવાણું પેદા થવાનો ડર છે જે કેન્સર કે એઇડ્સ જેવા મહારોગ ફેલાવે.

  Har Gobind Khorana

  From Wikipedia, the free encyclopedia

  Jump to: navigation, search

  From: “Dr. Rajendra Trivedi, M.D.”
  To: 60plusgujaratis@googlegroups.com
  Cc: jtrivedi37@gmail.com
  Sent: Sun, January 9, 2011 11:44:02 AM
  Subject: Har Gobind Khorana

  Har Gobind Khorana
  From Wikipedia, the free encyclopedia

  Jump to: navigation, search

  Har Gobind Khorana

  Born
  January 9, 1922 (1922-01-09) (age 89)
  Raipur, Punjab, British India (now Pakistan)

  Residence
  USA

  Nationality
  American[1]

  Fields
  Molecular Biology

  Institutions
  MIT (1970 – )
  University of Wisconsin, Madison (1960-70)
  University of British Columbia (1952-60)
  Cambridge University (1950-52)
  Swiss Federal Institute of Technology, Zurich (1948-49)

  Alma mater
  University of Liverpool (Ph.D.)
  University of the Punjab (B.S.)(M.S.)

  Known for
  First to demonstrate the role of Nucleotides in protein synthesis

  Notable awards
  Nobel Prize in Medicine (1968)

  Har Gobind Khorana, or Hargobind Khorana (Punjabi: ਹਰਿ ਗੋਬਿੰਦ ਖੁਰਾਨਾ , born January 9, 1922) is an Indian-born American biochemist who shared the Nobel Prize in Physiology or Medicine in 1968 with Marshall W. Nirenberg and Robert W. Holley for research that helped to show how the nucleotides in nucleic acids, which carry the genetic code of the cell, control the cell’s synthesis of proteins. Khorana and Nirenberg were also awarded the Louisa Gross Horwitz Prize from Columbia University in the same year. He became a naturalized citizen of the United States in 1966,[2] and subsequently received the National Medal of Science. He currently lives in Cambridge, Massachusetts, United States serving as MIT’s Alfred P. Sloan Professor of Biology and Chemistry, Emeritus.

  Contents
  1 Early life and education
  2 Family
  3 Khorana’s work & Nobel Prize (Nobel Foundation link below)
  4 References
  5 See also
  6 External links

  Early life and education
  Khorana was born in Raipur, (now in Kabirwala Tehsil, Khanewal District), a village in Punjab, British India (now Pakistan). His father was the village “patwari”, an equivalent of a taxation official. He was homeschooled by his father, and he later attended D.A.V. Multan High School. He finished his B.Sc. from Punjab University, Lahore in 1943 and M.Sc from Punjab University in 1945. In 1945, he began studies at the University of Liverpool. After earning a PhD in 1948, he continued his postdoctoral studies in Zürich (1948–49). Subsequently, he spent two years at Cambridge and his interests in proteins and nucleic acids took root at that time. In 1952 he went to the University of British Columbia, Vancouver and in 1960 moved to the University of Wisconsin–Madison. In 1970 Khorana became the Alfred Sloan Professor of Biology and Chemistry at the Massachusetts Institute of Technology where he worked until retiring in 2007. He is a member of the Board of Scientific Governors at The Scripps Research Institute, and currently holds Professor Emeritus status at MIT.

  Family
  Khorana married Esther Elizabeth Sibler,now deceased, who was of Swiss origin, in 1952.[3] They have three children: Julia Elizabeth (born May 4, 1953), Emily Anne (born October 18, 1954, died 1979), and Dave Roy (born July 26, 1958).[4]

  Khorana’s work & Nobel Prize (Nobel Foundation link below)
  Ribonucleic acid (RNA) with two repeating units (UCUCUCU → UCU CUC UCU) produced two alternating amino acids. This, combined with the Nirenberg and Leder experiment, showed that UCU codes for Serine and CUC codes for Leucine.

  RNAs with three repeating units (UACUACUA → UAC UAC UAC, or ACU ACU ACU, or CUA CUA CUA) produced three different strings of amino acids.

  RNAs with four repeating units including UAG, UAA, or UGA, produced only dipeptides and tripeptides thus revealing that UAG, UAA and UGA are stop codons.

  With this, Khorana and his team had established that the mother of all codes, the biological language common to all living organisms, is spelled out in three-letter words: each set of three nucleotides codes for a specific amino acid. Their Nobel lecture was delivered on December 12, 1968. Khorana was also the first to synthesize oligonucleotides, that is, strings of nucleotides (see oligonucleotide synthesis). He was the first to isolate DNA ligase, an enzyme that links pieces of DNA together. These custom-designed pieces of artificial genes are widely used in biology labs for sequencing, cloning and engineering new plants and animals. This invention of Khorana has become automated and commercialized so that anyone now can order a synthetic gene from any of a number of companies—one merely needs to send the genetic sequence to one of the companies to receive an oligonucliotide with the desired sequence.

  References
  ^ Britannica
  ^ Britannica
  ^ http://nobelprize.org/nobel_prizes/medicine/laureates/1968/khorana-bio.html
  ^ http://nobelprize.org/nobel_prizes/medicine/laureates/1968/khorana-bio.html
  See also
  History of RNA biology
  List of RNA biologists

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s