એક મહાત્મા હતા ,એ કહેતા – અમે તો સાડા તેવીસ કલાકના બાદશાહ ! ‘ લોકો પૂછતા – મહારાજ , આપ પૂરા ચોવીસ કલાક કેમ નથી કહેતા ? ‘

મહારાજનો ઉત્તર : ‘ અડધી કલાક ભોજનના સમયની છે  . એ વખતે તો અમારે ભિક્ષા માંગવી પડે છે . એથી એટલો સમય અમે બાદશાહ કેમ  કહેવાઇએ ? ‘

મહાત્માઓના અહંકારને ઓગાળવા માટે ભિક્ષાવૃત્તિનો નિયમ કરવામાં આવ્યો છે . મહાત્મા પોતાને ગમે તે માને પણ ભિક્ષાવૃત્તિ માટે તો અહંકારને અળગો કરવો જ પડે . કોઈએ સરસ કહ્યું છે કિતની ચીડીયા ઉડે આકાશ , દાના હૈ ધરતી કે પાસ !

{ દ્રષ્ટાંત પ્રબોધ – જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ }

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

Advertisements

7 thoughts on “સાડા તેવીસ કલાકનો બાદશાહ ! બોધકથા

  1. રૂપેનભાઈ… ‘સરન્ડર’ એટલે ખુદનું ‘સર (માથું) ને ખુદાની આગળ અન્ડર કરવુ..ઝુકાવવું. એટલેજ તો કાંઈ પણ કરો…છેવટે એની પાસે તો આવવાનું જ છે જ.

  2. આપણે સરન્ડર માટે નમન શબ્દ વાપરીએ છીએ-
    તમારી બોધ કથાઓ હમેશા મારા વાંચનનું આકર્ષણ રહી છે.
    ‘મહાત્માઓના અહંકારને ઓગાળવા માટે ભિક્ષાવૃત્તિનો નિયમ કરવામાં આવ્યો છે’આવી રીતે મેં પહેલા વિચાર્યું નહતું, એટલેજ આ બોધકથાઓ વિવિધ દ્રષ્ટિકોણ આપી જાય છે.

    1. હિમાંશુભાઈ આ બોધકથાઓ મારી નથી , પણ મારું સંકલન કહી શકાય . આપને વાંચવી ગમે છે તો આવી બીજી બોધકથા આપને વાંચવા મળશે . વધુ પ્રતિભાવ અને પ્રોત્સાહન આપતા રહેજો .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s