એક મૂર્તિકાર પાસે એક ગ્રાહકે આવીને કહ્યું , “મને એક સરખી બે મૂર્તિઓ બતાવો .” મૂર્તિકારે મૂર્તિઓ બતાવી . ગ્રાહકે પૂછ્યું આ બંનેની કિમંત શી છે ?

“આના એક લાખ રૂપિયા અને એવી બીજી મૂર્તિની કિમંત બે બદામ !”

“એમ કેમ ? એક સરખી મૂર્તિની કિંમત અલગ અલગ ? ને કિંમતમાં ફેર પણ આટલો બધો ? “

એક લાખ રૂપિયા વાળી મૂર્તિના કાનમાં , તમે જોયું ને ,મેં મોતી નાખ્યું તો તે મૂર્તિમાં ઉતરી ગયું , જ્યારે બીજી મૂર્તિના કાનમાં મોતી નાખતાં તે બીજા કાનમાંથી બહાર નીકળી ગયું . આથી પહેલી મૂર્તિની કિંમત એક લાખ રૂપિયા ને બીજી છે એવી ને એવી પણ કિંમત બે બદામ !

સંસ્કારીના સત્સંગથી તો જીવન બદલાઈ જાય . અસંસ્કારી વ્યક્તિ તો સત્સંગની વાત એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખે છે . એવા લોકોની શી કિંમત હોય ?

{ દ્રષ્ટાંત પ્રબોધ – જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ }

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

Advertisements

2 thoughts on “એક સરખી મૂર્તિઓની કિંમત અલગ અલગ ! -બોધકથા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s