નદી કલકલ વહે છે . પહાડ પરથી નીકળી છેવટે સાગરમાં મળે છે . નદીઓ નું પાણી મીઠું છે , સાગરનું પાણી ખારું . નદી સમાજવાદી છે , સાગર સંગ્રહખોર છે .

પર્વતની ગોદમાં થી નીકળેલી નદી જ્યાં જ્યાં વહે છે ત્યાં ત્યાં તે પોતાનું પાણી આપતી આપતી આગળ વધે છે.

નદી દાની છે આથી નિર્મળ અને મીઠી છે . સાગર પરિગ્રહી છે , સંગ્રહખોર છે , કંજૂસ છે ; આથી તે ખારો છે અને સદાય ઘૂઘવે છે .

માત્ર પૈસાથી જ દાન થતું નથી . તમારી પાસે બુદ્ધિ છે તો એ બુદ્ધિનું દાન કરી જગતમાં સારા અને ઉમદા વિચારો ફેલાવો . તમારી પાસે સમય અને શક્તિ છે તો દુઃખીઓની સેવા કરો , હતાશ ને આશા આપો .

કશાયનો સંગ્રહ ન કરો . આપો , વહેંચો અને જુઓ કે તમારું જીવન મીઠું બની રહે શે .

 

{ આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજીના વિચારો }

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s