સ્વાર્થીને ઓળખી લો – બોધકથા

Standard

એક ખેડૂત હતો . એક દિવસ કોઈ માણસ એની સામે ભગવાન શંકરનો વેશ સજાવીને આવી ઊભો . ભોળો ખેડૂત તો સાક્ષાત ભગવાન શંકરને પોતાના ખેતરમાં જોઈને ખૂબ રાજી થયો . એની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી . એણે ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરતી વખતે જોયું તો સ્વયં શંકર તેની સામે હાથ લંબાવી રહ્યા હતા !

ખેડૂતને થયું કે આ તો ઊલટી વાત ! હાથ તો મારે આમની સામે લંબાવવો જોઈએ . ભગવાન તો કોઈ સામે હાથ આમ તો ન જ લંબાવે , તો ખરી વાત શી હશે ?

થોડુંક વિચારતા ખેડૂત સમજી ગયો કે આ તો કોઈ કપટી છે કે જે ભગવાનનો વેશ લઈને મને લૂંટવા માંગે છે .

સંસારમાં ઘણા લોકો જાતભાતના વેશ પહેરીને આંટાફેરા કરતા હોય છે , પરંતુ જેવી સ્વાર્થની વાત આવે છે કે તરત એવી વ્યક્તિનું અસલી રૂપ છતું થઈ જાય છે .

{ દ્રષ્ટાંત પ્રબોધ – જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ }

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

Advertisements

About રૂપેન પટેલ

હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

2 responses »

  1. ઓળખ આપણાથી ક્ષનેક જદૂર હોય છે ,આપણને તે ક્ષણ ઓળખતા
    આવડવું જોઇએ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s