અમદાવાદમાં સૌ પ્રથમ વાર સાબરમતી મેરેથોન ૨૬ ડિસેમ્બર ૨૦૧૦ યોજાવાની છે . આ મેરેથોનની શરૂઆત માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કરાવવાના છે .આ મેરેથોન ૨૬મી ડીસેમ્બર સવારે ૬ વાગે શરુ થઇ અમદાવાદના ઘણા ખરા વિસ્તારમાંથી પસાર થશે . ફૂલ મેરેથોન માટેનો રુટ આશરે ૪૨ કી .મી છે . જયારે હાફ મેરેથોન માટેનો રુટ આશરે ૨૧ કી .મી છે .  ડ્રીમ મેરેથોન માટેનો રુટ આશરે ૬ કી.મી , રન ફોર કાંકરિયા માટેનો રુટ આશરે ૩.૫  કી.મી ,સિનિયર સિટીઝન માટેનો રુટ આશરે   ૭ કી.મી છે . અપંગ અને અંધ માટે નો રુટ આશરે ૭  કી .મી છે .

મેરેથોનમાં ભાગ લેવા મિત્રો રજીસ્ટ્રેશન કરાવા માટેનું સરનામું – વલ્લભ સદન , રીવર ફ્રન્ટ સાઈટ , આશ્રમ રોડ , અમદાવાદ . અહિયાંનો સમય  ૨૪ અને ૨૫ ડીસેમ્બર સવારે ૧૦ થી સાંજે ૭.૩૦ સુધીનો છે .

મેરેથોનમાં ભાગ લેવાની ફી ફૂલ મેરેથોન માટે ૨૦૦ , હાફ મેરેથોન માટે  ૨૦૦ , ડ્રીમ રન મેરેથોન માટે ૧૦૦ , સિનિયર સિટીઝન માટે ૫૦ ,રન ફોર કાંકરિયા માટે ૨૦ અને અપંગ , અંધ  માટે કોઈ ફી નથી .

આ મેરેથોન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ રનર્સ કલબ ધ્વારા આયોજિત છે . જો સવારે ઉઠાય તો અમદાવાદી મિત્રો અહિયાં દોડવા નહી તો જોવા જવાનું પણ ચૂકાય નહિ .


સાબરમતી મેરેથોન -૨૦૧૦ ની વધુ માહિતી માટે અહિયાં ક્લિક કરો

ડ્રીમ રન મેરેથોન માટેનો મારો રજીસ્ટ્રેશન નંબર 61457 છે . મારે માત્ર જોવા જવાનો જ ઈરાદો છે , કેમ કે હું દોડવા શું ચાલવાનો પણ આળસુ છું .

મારો ડ્રીમ રન મેરેથોન માટેનો રજીસ્ટ્રેશન નંબર

ડ્રીમ મેરેથોન માટે
Advertisements

5 thoughts on “સાબરમતી મેરેથોન અમદાવાદ – ૨૦૧૦

    1. ના ચાલીને અને કાંકરીયા ફરીને આવ્યા . આપણે તો માત્ર આ ઐતિહાસિક પ્રોગ્રામના સાક્ષી બનવું હતું , દોડવાનું આપણું ધ્યેય ન હતું . ખુબજ સારો અનુભવ રહ્યો . હવે દર વર્ષે ડિસેમ્બરમાં છેલ્લા રવિવારે મેરેથોનનું આયોજન થશે તેવું માનનીય મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s