નવમો અધ્યાય

૬ – જો વિદ્યાર્થી , સેવક , યાત્રી , ભૂખીતરસી વ્યક્તિ , ડરપોક વ્યક્તિ , ભંડાર નો રક્ષક – આ લોકો પોતાની ફરજ વખતે સૂઈ જાય તેમને અવશ્ય જગાડવા જોઈએ .

૭ – સાપ , રાજા , સિંહ , સુવર, બાળક , કુતરું અને મૂર્ખ લોકો – આ સૂતાં જ સારાં , તેમને જગાડવા જોઈએ નહીં .

૮ – જે બ્રાહ્મણ ધન માટે વેદનો અભ્યાસ કરે છે અને કર્મથી શુદ્ર હોય તેમના ત્યાં ભોજન કરે છે તે વિષ વિનાના નિર્બળ સર્પ જેવા છે . તે કોઈ જ કામ કરી શકતા નથી .

૯ – જેની નારાજગી નપુસંક છે , જેની પ્રસન્નતા દરિદ્ર છે , જેનામાં દંડ કરવાનું સામર્થ્ય નથી અને જે કોઈને ઉપયોગી થઇ શકતો નથી તેના ગુસ્સાથી ડરવાની કોઈ જરૂર નથી .

૧૦ – વિષ વગરના સર્પે પણ પોતાની ફેણ ફેલાવી જોઈએ , કારણકે સર્પ ઝેરી છે કે નહિ તેની ખબર કોને હોય છે ? હા , તેના આડંબરથી લોકો ભયભીત જરૂરથી થાય છે .

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

Advertisements

4 thoughts on “ચાણક્યનીતિ – નવમો અધ્યાય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s