સાત્વિક મહોત્સવ – ૨૦૧૦ની યાદગાર મુલાકાત

Standard

મિત્રો આજે સાંજે મુલાકાત લઇ લીધી . મુલાકાત દરમ્યાન કતપુતળી નો ખેલ જોયો . આદિવાસી કલાકારોનું નૃત્ય જોયું . મીટ્ટી કુલર અને બીજા સંશોધકોના સંશોધનની માહિતી જાણી .  વિસરાતી વાનગીઓમાં નાગલીના લાડુ , ભ્રામીના ભજીયા , સાત ધાનનો હાંડવો , સાત ધાનનો પિત્ઝા , જુવારનો સુપ , મહુડાની સુખડી , નાળાની ભાજી રોલ , સોયાબીન પાલક કટલેસ , અળશીની ખીર , ઢેકળાની દાળ , સુવાની ભાજીના ઢોકળા , સરગવાના પાનના પરોઠા , અળવીના પાનના ભજીયા , દેશી ખીચડો , મકાઈના રોટલા અને સરસવનું શાક ,પંચ ભાજીના ભજીયા ,ટીંડાનું શરબત , તુલસી આદુનું શરબત , મહુડાનો સુગર ફ્રી આઈસ્ક્રીમ , નેચરલ આઈસ્ક્રીમ , મહુડાની બ્રેડ , શતાવરીના બિસ્કીટ …………….. અને ઘણી  બધી વાનગીનો ટેસ્ટ કર્યો પણ નામ સરળ ના હોવાથી યાદ રહી શકે તેમ નથી .

પાછલા વર્ષોની સરખામણીમાં વ્યવસ્થામાં ઘણો સુધારો જોવા મળ્યો પણ ઘણી બધી ભીડ વચ્ચે ના જોવા મને મળ્યા પ્રો અનીલ ગુપ્તા . મિત્રો પાર્કિંગ માટે iim કેમ્પસ તથા તેની સામેની બાજુએ અંધજન મંડળના પાછળના ગ્રાઉન્ડમાં પણ સરસ વ્યવસ્થા છે માટે કોઈએ રોડ પર પાર્કિંગ કરી ટ્રાફીકને અડચણ ના કરવી અને ટોઇંગવાળા મિત્રને તક ના આપવી . રવિવારે તો ઓટો કે બીઆરટીએસ થી જવામાં વધુ સરળતા રહેશે .અમદાવાદ અને અમદાવાદની પાસે રહેતા મિત્રો માટે આ સરસ મહોત્સવ છે તો મુલાકાત લેવી જ જોઈએ .

કેટલાંક ફોટા અને એક વીડીઓ ……………
Advertisements

About રૂપેન પટેલ

હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

6 responses »

  1. બહુજ સરસ તમારા અથાગ પ્રયત્નો વડે
    ગુજરાતી ભાષાની સેવા બદલ અભિનંદન
    ખરેખર સ્રનીય છે

    • સોહમભાઈ ત્યાં પ્રોપર લાઈટ નહી હોવાથી અને મારા મોબાઈલમાં કેમેરાનું રીઝલ્ટ એટલું સારું ન હોવાથી ફોટા માં કલિયારીટી નથી પણ ત્યાનું દ્રશ્ય ઘણું સરસ હતું . આદિવાસી નૃત્ય પણ સરસ હતું .

    • મેવાડાજી ફોટા સારા નથી કેમ કે ત્યાં લાઈટ સારી નહોતી , વાતાવરણ ધૂળિયું અને કદાચ ધુમ્મસ હતું અને મારા મોબાઈલ કેમેરામાં રાતના ફોટા સારા નથી આવતા કે મને નથી આવડતા . ટેમ્પો માટે આપે ત્યાં મુલાકાત લેવી જોઈએ કે સૃષ્ટિ – વિસરાતી વાનગીઓનો સાત્વિક મહોત્સવ પોસ્ટ જોવી . વધુ આંનદ માટે એકવાર મુલાકાતથી જ ઘણી બધી જાણકારી મળી શકે તેમ છે .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s