આ મહોત્સવની દરેક મિત્રોએ મુલાકાત લેવી જોઈએ . અગાઉ ત્રણ વખત મારી મુલાકાતનો અનુભવ યાદગાર રહ્યો છે . જે મિત્રો જમવાના શોખીન ના હોય તેમના માટે નવા નવા સંશોધનની જાણકારી અહિયા મળી શકે તેમ છે . આ સંસ્થા નવા શોધકોને સંશોધનથી પેટર્ન અને બજાર સુધીની જાણકારી અને સગવડ પૂરી પાડે છે . અહિયાં પ્રોફેસર અનીલ ગુપ્તા ને મળવાનો મોકો મળી શકે છે . આ મહોત્સવ દરમ્યાન પ્રોફેસર અનીલ ગુપ્તા ત્યાં સરળતાથી મળે છે . તેમને પણ મળવા જેવું છે માટે દરેક મિત્રોએ આ મહોત્સવની મુલાકાત લેવી જોઈએ . ગઈ વખતે શનિ અને રવિવારે આયોજન કર્યું હતું , તે વખતે એટલી બધી ભીડ થઇ હતી કે લોકો વસ્ત્રાપુર તળાવ અને યુનિવર્સીટી ગ્રાઉન્ડ , રીંગ રોડ પર વાહન મૂકી ચાલતા આવ્યા હતા . તો ભીડથી બચવા શનિવારે કે સોમવારે બપોરના સમયે મુલાકાત યોગ્ય રહેશે તેવું મારું માનવું છે .

 

 

 

Advertisements

5 thoughts on “સૃષ્ટિ – વિસરાતી વાનગીઓનો સાત્વિક મહોત્સવ

    1. સુરેશભાઈ વાનગીઓ વિપુલ પ્રમાણમાં અને ટેસ્ટ પણ સરસ હોય છે એટલે સ્વાદ રસિકોથી રહી જ ન શકાય .વાનગીઓ અવનવી અને પહેલા ક્યારેય ચાખી જ ન હોય તેવી હોવાથી દર વખતે અચૂક જવા મન લલચાય છે . આપ પણ આ વખતે અવશ્યપણે આનંદ લેવા મુલાકાત લેશો અને અનુભવ જણાવશો .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s