એક શેઠ હતા . એમણે પોતાના પુત્રને કોઈ સાધુ પાસે ભોજનનું આમંત્રણ આપવા માટે મોકલ્યો . સાધુ કહે , ‘ બેટા, તારા પિતાજીને પૂછજે કે આજે તો તમારે ત્યાં મને ભોજન કરાવી દેશો પણ કાલનું શું ? ‘

પુત્ર પિતા પાસે ગયો ને સાધુના એ પ્રશ્નની વાત કરી , શેઠ કહે , ‘ બેટા , એમને કહેજે કે આજ સુધી જે કોઈ એમને ભોજન કરાવતા હતા તે આવતી કાલે પણ કરાવશે . અમે તો માત્ર નિમિત્ત છીએ . ‘

ઈશ્વરની ઈચ્છા મુજબ બધુ થયા કરે છે . એમની ઇચ્છાના માધ્યમ થવામાં ધન્યતા છે .

{ દ્રષ્ટાંત પ્રબોધ – જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ }

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

Advertisements

3 thoughts on “આવતી કાલનું ભોજન – બોધકથા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s