એક વખત મથુરાના કેટલાક લોકોએ ખૂબ ભાંગ પી લીધી . બધા નશામાં ચૂર થઈને યમુના નદીને કાંઠે ગયા .હોડીમાં બેઠા . બધાને સામે કાંઠે પહોંચવું હતું . એકે હલેસા મારવા માંડયા . આખી રાત એ એમ હોડી હંકારતો રહ્યો . સવાર પડી ત્યારે જોયું કે હોડી તો જ્યાં હતી ત્યાં જ છે ! નશાને લીધે લંગર છોડવાનું જ ભૂલાઈ ગયેલું !

માણસ જ્યાં સુધી અહંકાર રૂપી લંગર ન છોડે ત્યાં સુધી તેની સાધના સફળ થાય નહીં .

{ દ્રષ્ટાંત પ્રબોધ – જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ }

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

Advertisements

2 thoughts on “મથુરાનો નાવિક – બોધકથા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s