એક મહાત્માજી હતા . તે જંગલમાં ઝુંપડી બાંધીને રહેતા હતા . એક ભાઈ દરરોજ એમના દર્શને આવતા હતા . એક દિવસ મહાત્માજી બીમાર પડ્યા . પેલા ભાઈ પોતાને ઘેરથી ભોજન લાવે અને ચાકરી પણ કરે .

મહાત્માજીને તેના પ્રત્યે સદભાવ થયો . એમને થયું કે આટલે દૂરથી ભોજન લાવવાની તસ્દી લે છે તો લાવ , એને ઘેર જઈને જ રહવું  જેથીં એને દોડધામ નહીં .

મહાત્માજી  તેને ઘેર રહેવા લાગ્યા . ઝુંપડી છુટી ગઈ , ભજનભાવ છુટી ગયા . આ રીતે મહાત્માજી માયામાં ફસાઈ ગયા !

ક્યારેય દયા પણ બંધનનું કારણ બની જાય છે . આને ભગવાનની સાત્વિકી માયા કહે છે . સાધકે એનાથી પણ બચતા રહેવું જોઈએ .

{ દ્રષ્ટાંત પ્રબોધ – જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ }

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

Advertisements

3 thoughts on “દયા પણ એક બંધન ! – બોધકથા

  1. શ્રી રુપેનભાઈ,
    દ્રષ્ટાંત પ્રબોધ – જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ, નુ પુસ્તક કદાચ દ્વારિકાના શ્રી ઈશ્વર પરમાર સાહેબે સંકલિત કરેલું છે.

  2. નાની પણ સચોટ બોધ કથા.શ્રી રૂપેન ભાઈ, બોધવાર્તાઓના ખજાના વડે, સમાજોપયોગી આપનો
    યજ્ઞ સદા દેદીપ્યમાન રહે એવી શુભેચ્છા. આપના સૌજન્ય અને સહકાર બદલ ખૂબ ખૂબ આભાર.
    રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s