બે માણસ પોતાને ગામથી ઘોડે ચડીને શહેરમાં ગયા . તેમાનાં એકનો પોતાનો જ ઘોડો હતો , બીજાનો ભાડૂતી હતો . જયારે તેઓ બંને શહેરમાં પહોંચી ગયા ત્યારે જેનો ભાડૂતી ઘોડો હતો એણે ઘોડાના માલિકને ઘોડો સોંપી દીધો ને પોતાના કામમાં લાગી ગયો .

જેને પોતાનો ઘોડો હતો એ વિચારમાં પડ્યો : મારા ઘોડાને ક્યાં બાંધુ ? ઘાસ ક્યાંથી લાવું ? ઘાસ ક્યાં નીરવું ? આવી ઘોડાને લગતી ઘણી ઉપાધિમાં પડી ગયો .

સંસારી પ્રાણીઓનું શરીર ‘ પોતાના ઘોડા ‘ જેવું છે . તેઓ એની ઉપાધિમાં જ પડ્યા રહે છે , જયારે સાધુનું શરીર ભાડૂતી ઘોડા જેવું છે .

સાધુઓ માને છે કે આ શરીરનો માલિક પ્રારબ્ધ છે . પ્રારબ્ધે શરીરને જેમ રાખવું હોય એમ રાખે .

” प्रारब्धम पुष्यति वपु: | ” પ્રારબ્ધ જ શરીરનું પોષણ કરશે એવા વિશ્વાસ સાથે સાધુઓ ઉપાધિ રહિત રહે છે . એમને શરીર બાબતે કોઈ ચિંતા હોતી નથી .

{ દ્રષ્ટાંત પ્રબોધ – જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ }

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

Advertisements

2 thoughts on “ભાડૂતી ઘોડો – બોધકથા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s