સદગુણોને આમંત્રણ આપો

Standard

બીજાનું ભલું કરવું સારી વાત છે, પરંતુ પોતાના દુર્ગુણો શોધવા તે વધારે સારું છે. સત્ય બોલવું સારું છે , પરંતુ બીજાના પ્રાણ બચાવવા ખોટું બોલવું વધારે સારું છે. ચારિત્ર્ય ઉજ્જવળ બને તે સારું છે , પરંતુ બધાને પ્યાર આપવો વધારે સારું છે . દુર્ગુણ ઉપર નિયંત્રણ સારું છે , પરંતુ સદગુણને આમંત્રણ આપવું વધારે સારું છે. માં શ્રધ્ધા તીર્થંકરો અને અવતારો રાખવી સારી છે , પરંતુ તેમનો ઉપદેશ માનવો વધારે સારું છે .

પ્રવચન } ( મુનિ તરુણસાગરજી ) > (સૌજન્ય: દિવ્ય ભાસ્કર)


Advertisements

About રૂપેન પટેલ

હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

5 responses »

 1. પ્રિય ભાઈશ્રી,

  નાદ પોતેજ બ્રહ્મછે અને નાદ એજ શબ્દ છે તેથી શબ્દ એટલે સાક્ષાત ઈશ્વર તેમ કહી શકાય.

  શક્ય હોય તો પૂજ્ય મુનિશ્રીતરુણસાગરજીએ જણાવેલા મૂળ શબ્દ સુધારવા વિનંતી છે, અન્યથા મૂળ લેખાક અને તેય સંતના ઉપદેશને ડાધો લાગ્યા સમાન ગણાશે?

  “તીર્થંકરો અને અવતારોમાં શ્રદ્ધા રાખવી સારી છે, પરંતુ તેમનો ઉપદેશ માનવો વધારે સારું છે. – મુનિશ્રી તરુણસાગરજી (સૌજન્ય: દિવ્ય ભાસ્કર)”

  “ભગવાનમાં શ્રધ્ધા રાખવી સારી છે , પરંતુ તેમનો ઉપદેશ માનવો વધારે સારું છે .”

  આપની આ ઉપરાંત, મૌલિક નવી-નવી રચનાઓ, ની રાહ જોવાનું મને અવશ્ય ગમશે. ઈશ્વરને પ્રાર્થના કરું છું મારી આ આશા જલ્દીથી ફળે.
  અસ્તુ.
  માર્કંડ દવે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s