ઈ .સ ૧૯૫૮માં ઇન્સ્ટન્ટ નુડલ્સની શોધ કરી હતી .નુડલ શબ્દ જર્મન છે . ચીનમાં લગભગ ચાર હજાર વર્ષ પૂર્વે પણ નુડલ્સ બનાવવામાં આવતી હતી . ઇન્સ્ટન્ટ નુડલ્સના હાલના બજારમાં સૌથી મોટો હિસ્સો નેસ્લે કંપનીની મેગી નુડલ્સનો છે . બજારમાં આ સિવાય પણ ઘણી કંપનીની નુડલ્સ વેચાણમાં છે જેમ કે ટોપરેમન , ચીન્ગ્સ સિક્રેટ , સ્મિથ એન્ડ જોન્સ .વિશ્વમાં ઘણા બધા દેશોમાં નુડલ્સ અલગ અલગ નામ અને જે તે દેશના સ્વાદ અનુસાર મળે છે . વિશ્વમાં ભારત , ચીન ,નેપાળ, જાપાન , જર્મન , શ્રીલંકા, કોરિયા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા , સાઉથ આફ્રિકા , બ્રિટન વગેરે દેશમાં નુડલ્સનું મોટું માર્કેટ છે .

મારી સૌથી હોટ ફેવરીટ રેસીપી હોય તો તે નુડલ્સ છે . નુડલ્સ ખાતા ખાતા આના ઈતિહાસ વિષે જાણવાની ઈચ્છા થઇ અને જે જાણકારી મળી તે અહિયા મૂકી છે .મારો નુડલ્સનો એક અનુભવ જણાવું તો , મને અત્યાર સુધીમાં સૌથી વધુ આનંદ મનાલીના રોહતાંગ માં ૦ લેવલ ઉપર બરફના પહાડોની વચ્ચે લગભગ ૧૦ સેલ્સિયસ તાપમાનમાં નાના ચુલા જેવા સ્ટવ પર નુડલ્સ ખાવાનો મળ્યો તે અદભુત હતો .

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s