નવમો અધ્યાય

૧ – હે પ્રિય ! જો તમે મુક્તિ ઇચ્છતા હોય તો વિષયોનો વિષ સમજી ત્યાગ કરો અને ક્ષમા, ઋજુતા, દયા, પવિત્રતા, સત્ય વગેરેને અમૃત સમાન ગણી ગ્રહણ કરો . દુર્ગુણ નર્કનો જયારે સદગુણ મોક્ષનો માર્ગ છે .

૨ – જે લોકો પોતાના મિત્રો અને સગા સંબધીઓની અંગત વાતો જાહેર કરે છે, તેમનો રાફડામાં ફસાયેલા સાપની જેમ નાશ થાય છે .

૩ – સોનામાં સુંગધ નથી, શેરડીને મીઠા ફળ નથી, ચંદનનાં વૃક્ષોને પુષ્પો ખીલતાં નથી, વિદ્યાવ્યાસંગી વિદ્વાનો ધનવાન હોતા નથી ને પ્રજાપ્રેમી રાજાને લાંબુ આયુષ્ય હોતું નથી , લાગે છે સૃષ્ટીના સર્જનહાર બ્રહ્માને સમજ આપનાર કોઈ ન હતું .

૪ – સર્વ ઔષધિમાં અમૃત, સર્વ સુખમાં ભોજન, મનુષ્યની બધી ઇન્દ્રિયોમાં આંખ અને તેનાં તમામ અંગોમાં શિર સર્વશ્રેષ્ઠ છે.

૫ – આકાશમાં કોઈ દૂત ને મોકલવો અશક્ય છે , ત્યાં કોઈની સાથે વાર્તાલાપ કરવો અશક્ય છે . જે વિદ્વાનો સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની સચોટ આગાહી કરી છે તે જ સાચો વિદ્વાન છે .

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s