સુભાષિત – મેદ

સામાન્ય

અવ્યાયામદિવાસ્વપ્ન્નક્ષ્લેષ્મલાહારસેવિન: |

મધુરાન્નરસપ્રાયૈ: સ્નેહાન્મેદો વિવર્ધતે ||

( ભાવપ્રકાશ )


વ્યાયામ નહિ કરવાથી, દિવસે સૂવાથી, કફ પેદા કરનાર આહારનું સેવન કરવાથી , મધુર પદાર્થો ખાવાથી, મધુર રસ પર પ્રીતિ કરવાથી અને ઘી વગેરે ચીકણા પદાર્થ વધારે ખવાથી મેદની વૃદ્ધિ થાય છે .

 

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

Advertisements

About રૂપેન પટેલ

હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

One response »

  1. રૂપેન…ખુબ ઉચિત સુભાષિત નું માર્ગદર્શન ..અમે આજે જ સવારે ૨૦ મિત્રો કન્ટ્રી સાઈડે દશ માઈલ ચાલ્યા
    જે કંઈ મેદ હોય તેને ભગાડવા ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s