ઇત્થ્મ સચ્ચિત્પરાનંદ આત્મા યુક્ત્યા તથાવિધમ્ |

પરં બહ્રમ તયોશ્વેક્યં શ્રુત્યંતેષુપદિશ્યતે || ૧૦ ||


એવી રીતે આત્મા સધ્રુપ, ચિધ્રુપ અને પરમાનંદરૂપ છે એમ યુક્તિવડે સિદ્ધ કર્યું .તેવું જ  ( સચ્ચિદાનંદસ્વભાવવાળું જ )પરબહ્ર્મ છે , અને તે બંનેનું ( આત્માનું અને પરબ્રહ્મનું ) એકપણું ઉપનિષદોમાં રહેલું છે .

અમાને ન પરં પ્રેમ માને ન વિષયે સ્પૃહા |

અતો માનેડપ્યમાતાડસૌ પરમાનંદતાત્મન: || ૧૧ ||

આત્માનું પરમાનંદસ્વરૂપપણું પ્રતીત થાય છે કે નહિ ? જો તેના પરમાનંદપણાનું ભાન થતું નથી એમ તેમ કહો તો આત્મા ઉપર તમે કહેલો પરમપ્રેમ સંભવતો નથી , અને જો આત્માના પરમાનંદપણાનું ભાન થાય છે એમ તમે કહો તો સ્ત્રીપુત્રાદિ બહારના સુખનાં કેવાં વિષયસુખમાં મનુષ્યને ઈચ્છા ન થવી જોઈએ . તેના ઉત્તરમાં કહેવાનું કે તમારી એ શંકા યોગ્ય નથી , કેમ કે આત્માના આ પરમાનંદપણાનું સામાન્યભાન થાય છે , પણ વિશેષરૂપે તેનું ભાન નથી , તેથી આત્માના પરમાનંદપણાનું ભાન અને અભાન એ બંને સંભવે છે .

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો


Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s