1. સ્વરાજ્ય એ મારો જન્મસિધ્ધ અધિકાર છે આ સુત્ર લોકમાન્ય તિલકે આપ્યું હતું .
  2. જય હિંદ આ સુત્ર સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું .
  3. જય  જગત આ સુત્ર વિનોબા ભાવે આપ્યું હતું .
  4. ભારત છોડો નું સુત્ર ગાંધીજીએ આપ્યું હતું .
  5. કોંગ્રેસના લોકો સત્તા ના ભૂખ્યા છે આ સુત્ર મહમદઅલી ઝીણા નું હતું .
  6. હું  કાગડા કૂતરાને મોતે મરીશ પણ સ્વરાજ્ય લીધા વિના આશ્રમમાં પગ મૂકવાનો નથી આ સુત્ર ગાંધીજીએ આપ્યું હતું .
Advertisements

4 thoughts on “નોલેજ બેંક

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s