નોલેજ બેંક

Standard
  1. સુભાષચંદ્ર બોઝ ના રાજકીય ગુરુ દેશબંધુ ચિત્તરંજનદાસ હતા .
  2. ગાંધીજીના ધાર્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર હતા .
  3. ચંદ્ર ગુપ્ત મોર્ય ના મુખ્ય સલાહકાર ચાણક્ય હતા .
  4. શીખોનું સૈન્યશક્તિમાં રૂપાંતરિત કરનાર ગુરુ ગોવિંદસિંહજી હતા .
  5. ગોપાલ કૃષ્ણ ગોખલેના ગુરુ ન્યાયમૂર્તિ રાનડે હતા .

About રૂપેન પટેલ

હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s