આઠમો અધ્યાય

૧૬ – ગુણહીનનું રૂપ , દુરાચારીનું કુળ અને અયોગ્ય વ્યક્તિની વિદ્યા નષ્ટ થાય છે . ધનનો યોગ્ય દિશામાં ઉપયોગ ન કરવાથી તેનો પણ નાશ થાય છે .

૧૭ – જમીનની અંદરથી નીકળતું જળ , પતિવ્રતા સ્ત્રી, પ્રજાનું કલ્યાણ કરતો રાજા અને સંતોષી બ્રામણ શુદ્ધ હોય છે .

૧૮ – આ ચારનો નાશ થાય છે . અસંતોષી બ્રાહ્મણ , સંતોષી રાજા, શરમાળ વેશ્યા, બેશરમ કુળવધુ .

૧૯ – વિધ્યાહીન કુળ વિશાળ અને મોટું હોય તો પણ શું ? વિદ્વાન નીચ કુળમાં જન્મે તો પણ દેવતાઓ તેની પૂજા કરે છે .

૨૦ – વિદ્વાનો ત્રણે લોકમાં પૂજનીય છે તેમને સર્વત્ર માન – સમ્માન મળે છે . વિદ્યાને કારણે બધું પ્રાપ્ત થાય છે અને તે સંસારમાં પૂજનીય છે , વંદનીય છે .

૨૧ – માંસાહારી અને મદિરાપાન કરતો મૂર્ખ મનુષ્ય પશુ સમાન છે . તેના ભારથી પૃથ્વી દબાય છે .

૨૨ – અન્નહીન રાજા ,મંત્રહીન ઋત્વિજ અને દાન ન કરતો યજમાન રાષ્ટ્રનો નાશ કરે છે .

One thought on “ચાણક્યનીતિ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s