ॐ એ ત્રણ માત્રા અ ઉ મ નો બનેલો છે . ॐ નું ઉચ્ચારણ કરીએ ત્યારે આ ત્રણે અલગ નથી પડતી તેથી ॐ એ પૂર્ણ પરબહ્ર્મ પરમાત્માનું શબ્દ પ્રતિક છે .

ॐ નો પ્રથમ પાદ : વૈશ્વાનર , સ્થૂળ શરીર , જાગ્રત અવસ્થા , વિરાટ ન નામ , ઉપભોગ સ્વરૂપ ઋગ્વેદ ‘ અ ‘ કાર રૂપ છે .

ॐ નો દ્વિતીય પાદ : હિરણ્યગર્ભ , સુક્ષ્મ શરીર , સ્વપ્ન અવસ્થા , તૈજસ નામ , સ્વયં પ્રકાશ સ્વરૂપ યજુર્વેદ ‘ ઉ ‘ કાર રૂપ છે .

ॐ નો તૃતીય પાદ : પ્રાજ્ઞ , કારણ શરીર , સુષુપ્તિ અવસ્થા , ઈશ્વર નામ , આનંદ સ્વરૂપ , સામવેદ ‘ મ ‘ કાર રૂપ છે .

ॐ નો ચતૃર્થ પાદ : તૂર્ય , નિરાકાર , નિર્ગુણ અવસ્થા , બ્રહ્મ નામ , સમાધિ  સ્વરૂપ અથર્વવેદ બ્રહ્મજ્ઞાન અર્ધમાત્રા છે .


હરિ: ॐ તત્ સત્ બ્રહ્માર્પણ મસ્તુ

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

Leave a comment