આઠમો અધ્યાય

અધમ પુરુષ ધનની ઈચ્છા , મધ્યમ પુરુષ ધન અને સમ્માનની કામના અને ઉત્તમ પુરુષ માત્ર સમ્માન ચાહે છે .મહા પુરુષોનું ધન માન સમ્માન જ હોય છે .

શેરડી , પાણી , દૂધ , કંદમૂળ , પાન , ફળ અને ઔસધના સેવન પછી પણ સ્નાન , દાન વગેરે કર્મ કરી શકાય  છે .

જેમ દિવો અંધારાનો નાશ કરી મેશ ઉત્પન્ન કરે છે તેમ મનુષ્ય જે પ્રકારનું ભોજન જમે છે તેને અનુરૂપ જ તેને ત્યાં સંતાન જન્મે છે .

હે બુદ્ધિશાળી મનુષ્ય ! ગુણવાન લોકોને જ ધન આપો , કુપાત્રને નહિ . દરિયાનું ખારુ પાણી વાદળના મીઠા પાણી સાથે ભળીને મીઠું થઇ જાય છે અને તે ધરતી પરના લાખો જડ , ચેતન , ચર અને અચર જીવોને જીવન આપી પાછુ દરિયાના પાણીમાં ભળી જાય છે .

તત્વદર્શી વિદ્વાનોનું કહેવું છે કે , હજાર ચંડાલો બરાબર એક યવન હોય છે . ધરતી પર યવનથી નીચ કોઈ નથી .

Advertisements

One thought on “ચાણક્યનીતિ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s