પ્રકરણ  ( ૧ ) પ્રત્યક્તત્વવિવેક

|| ગ્રંથારંભપ્રતિજ્ઞા ||

તત્પાદામ્બુરુહધ્વંધ્વસેવાનિર્મલચેતસામ્ |

સુખબોધાય તત્વસ્ય વિવિકોડયં વિધીયતે || ૨ ||

તે સદગુરુનાં ચરણકમલની સેવા કરવા વડે જેમનાં અંત:કરણો રાગદ્વેષાદિ દોષથી રહિત થયેલાં છે તેમને અંતરાત્માથી અભિન્ન બ્રહ્મતત્વનો સુખપૂર્વક બોધ થવા માટે આ પ્રત્યક્તત્વનો વિવેક એટલે જડસ્વભાવવાળા અન્નમયાદિ પાંચ કોશાદિથી આત્માનું પૃથકરણ એ નામનું પ્રકરણ રચવામાં આવે છે . ૨

શબ્દસ્પર્શાદયો વેધા વૈચિત્રયાજ્જાગરે પૃથક્ |

તતો વિભક્તા તત્સંવિંદૈકરુપ્પાન્ન ભિધ્તે || ૩ ||

જાગ્રદવસ્થામાં અનુભવતા શબ્દ , સ્પર્શ , રૂપ , રસ અને ગંધ એ વિષયો ભિન્ન ભિન્ન સ્વરૂપવાળા હોવાથી તેઓ એકબીજાથી ભિન્ન છે , પણ તેમનાથી ભિન્ન તેમનું જ્ઞાન એકરૂપપણાવાળું હોવાથી ભેદ પામતું નથી .


ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s