સાતમો અધ્યાય

૧૬ સ્વર્ગમાંથી આ સંસારમાં આવતા જીવના મુખ્ય ચાર ગુણ છે . દાન કરવાની ભાવના , મધુર બોલી , ભગવાનની ભક્તિ , વિદ્વાન બ્રાહ્મણ નું તર્પણ .

૧૭ નરકમાંથી આ સંસારમાં આવતા જીવના મુખ્ય આ છ ગુણ છે .ક્રોધી સ્વભાવ , કડવી વાણી , નિર્ધનતા , સ્નેહીજન સાથે દ્રેષ ભાવ , કુસંગ , અધર્મીઓની સેવા .

૧૮ જો મનુષ્ય સિંહની ગુફામાં જાય તો કદાચ તેને હાથીના મસ્તકનું મોત મળી જાય . જો તે શિયાળ ના ત્યાં પહોંચી જાય તો તેને વાછરડાનું પૂછડું કે ગધેડાની ચામડી જ મળે .

૧૯ જેમ કૂતરાની પૂછડી ના પોતાના ગુપ્તાંગ ઢાંકી શકે , ન મચ્છરોને મારી શકે છે .

તે જ રીતે વિદ્યા વગરના મનુષ્યનું જીવન પણ કૂતરાની પૂછડી જેવું વ્યર્થ જ છે .

૨૦ મોક્ષ માટે પાંચ બાબત ઉપયોગી છે . પવિત્ર વાણી , શુદ્ધ મન , ઇન્દ્રિયો પર સંયમ , પ્રાણી માત્ર પર દયા ભાવના અને બીજાઓ પર પરોપકાર .

૨૧ જેમ ફૂલમાં સુગંધ , તલમાં તેલ , સૂકા લાકડામાં અગ્નિ , દૂધમાં ઘી અને શેરડીમાં ગોળ હોય છે તેમ શરીરમાં આત્મા અને પરમાત્માનો વાસ હોય છે .

Advertisements

4 thoughts on “ચાણક્યનીતિ

  1. અમૃત નાં ટીપાં ન હોય, માત્ર છાંટણા જ હોય તેમ આપનો આ બ્લોગ છાંટણા માંથી ટીપાં બની જ્ઞાન પિપાસુઓ ની ક્ષુધા તૃપ્ત કરી શકવા નું સામર્થ્ય ધરાવે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s