સુભાષિત

સામાન્ય

नरत्वं देवत्वं नगवनमृगत्वं मशकता ,
पशुत्वं किटत्वं भवतु विहगत्वादिजननम |
सदा त्वत्पादाब्जस्मरणपरमानंद लहरी –
विहारासक्तं चेदध्रुदयमिह किं तेन वपुषा ||

મનુષ્ય , દેવતા , વન્ય , જીવ , મચ્છર , પશુ , કિટાણું , પક્ષી વગેરે ગમે તે યોનીમાં જન્મ્યા હોય પણ હ્રદય હંમેશા તમારા ચરણ કમળમાં સ્મૃતિરૂપ પરમાનંદ ની લહેરોમાં વિહાર કરવાવાની આશક્તિવાળું હોય તો શરીરથી શું ફરક પડે છે .


ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

Advertisements

About રૂપેન પટેલ

હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s