સાતમો અધ્યાય

૧૧ રાજાનું બળ તેના સૈન્યમાં અને બ્રામણનું બળ તેના જ્ઞાનમાં હોય છે .સ્ત્રીઓનું બળ તેના રૂપ , યૌવન અને મધુર વ્યવહાર માં છે .

૧૨ વનમાં સીધાં વૃક્ષો કપાય છે , વાંકાચૂકા વૃક્ષોને કોઈ અડતું નથી . તે જ રીતે મનુષ્યે અત્યંત સીધા અને સરળ સ્વભાવ ન રાખવો જોઈએ .

૧૩ જ્યાં જળ હોય છે ત્યાં જ હંસ રહે છે . જળ સુકાઈ જાય ત્યારે હંસ તે સ્થળ છોડી દે છે.

પરંતુ મનુષ્યે હંસ જેવું સ્વાર્થી ન બનવું જોઈએ કેમકે ગમે ત્યારે કોઈની પણ મદદ ની જરૂર પડી શકે છે .

૧૪ જેમ ભરેલા તળાવમાંથી જળનો ઉપયોગ કરતાં રહીએ તો તેનું પાણી શુદ્ધ રહે છે , તેમ ભેગા કરેલા ધનનો સારા માર્ગે ખર્ચ કરવાથી જ તેનું રક્ષણ થાય છે .

૧૫ સંસારમાં જેની પાસે ધન હોય છે તેના બધા જ મિત્રો અને સગા વ્હાલા હોય છે . શ્રીમંત વ્યક્તિને શ્રેષ્ઠ મનાય છે અને તે જ માનપૂર્વક જીવન જીવે છે .

Advertisements

One thought on “ચાણક્યનીતિ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s