માણડૂકય ઉપનિષદ માં શ્રીમત્ શંકરાચાર્ય જ્ઞાન આપ્યુ છે તે અહી રજૂ કરું છું.

વૈતથ્ય પ્રકરણ

{ એ અવસ્થાને કોણ જાણે છે ? }

૧૧ – જો સ્વપ્ન અને જાગ્રત ઉભય પદાર્થોનું વૈતથ્ય જ હોય , તો પછી એ બંનેને જાણનારા કોણ ? અને તે બન્નેની કલ્પના કરનારું કોણ ?

{ આત્મા સર્વ પદાર્થોનું જાણે છે }

૧૨ – એ પ્રકાશ સ્વરૂપ આત્મા પોતાની માયા વડે પોતાની અંદર પોતાને કલ્પે છે , એ બધા જ પદાર્થોનું જાણે છે , એવો વેદાંત શાસ્ત્રોનો નિર્ણય છે .

{ બહ્યાન્તર સર્વ પદાર્થો આત્માની જ કલ્પના છે }

૧૩ – એ સમર્થ ચિત્તની અંદર ભાવોના રૂપાંતરો કરે છે , અને બહિમૂર્ખ બનીને સુસ્પષ્ટ ની તેવી જ રીતે કલ્પના કરે છે .

{ અલ્પજીવી કે દીર્ઘજીવી બધા પદાર્થો કલ્પિત છે }

૧૪ – એ આંતરિક પદાર્થો કલ્પના કાળ સુધી જ ટકનારા અને બાહ્ય જે છે તે બે કાળ પર્યંત રહેનારા છે , એ બધા કલ્પિત જ છે .

{ વ્યક્તા વ્યક્ત બધું કલ્પના માત્ર છે }

૧૫ – જે આંતરિક છે તે અવ્યક્ત છે , અને જે બાહ્ય છે તે દેખીતા છે .એટલે જ એ બધાયે કલ્પિત છે .તેમનામાં વિશેષતા ઇન્દ્રિયોના ફેર પૂરતી જ છે .

Advertisements

One thought on “માણડૂકય ઉપનિષદ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s