સુભાષિત

Standard

घटो वा मृतिपणडोडप्युणुरपि च  घूमोडग्निरचल: ,
पटो वा तन्तुर्वा परिहरति किं घोरशमनम |
वृथा कणठक्षोभं वहसि तरसा तर्कवचसा ,
पदाम्भोजं शंभोभरजं परमसौख्य्म व्रज सुघी: ||

હે બુદ્ધિમાન ! ઘડો , માટીના પિંડ , અણુ , ધુમાડો , આગ , પહાડ , દોરી . શું આ બધા ભીષણ મૃત્યુનું નિવારણ કરી દેશે .કર્કશ અને ખોટા તર્કવચનથી વ્યર્થ ગળાને કષ્ટ આપો છો . શંભુ ના ચરણ કમળ ને ભજો અને પરમ સુખ મેળવો .

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

About રૂપેન પટેલ

હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s