ચાણક્ય નીતિ

સામાન્ય

સાતમો અધ્યાય

૬ – અગ્નિ , ગુરુ , ગાય , કુંવારી કન્યા , બ્રાહ્મણ , વૃદ્ધ માણસ અને નાનાં બાળકો – આ બધા સન્માનને પાત્ર છે . તેમને પગ સ્પર્શી ના જાય તેનું ધ્યાન રાખવું જોઈએ .

૭ – ગાડાથી પાંચ હાથ , ઘોડાથી દસ હાથ , હાથીથી સો હાથ દૂર જ રહેવું જોઈએ . દુષ્ટ માણસ થી બચવા સ્થાનનો ત્યાગ કરવો જ યોગ્ય છે .

૮ – હાથીને અંકુશથી , ઘોડાને ચાબુકથી , પશુને લાકડીથી વશમાં કરાય . પણ દુષ્ટ વ્યક્તિ ને વશ કરવા તેનો સંહાર જ કરવો પડે .

૯ – બ્રાહ્મણ ભોજનથી , મોર વાદળના અવાજથી , સજ્જન વ્યક્તિ બીજા વ્યક્તિને સુખી જોઈ પ્રસન્ન થાય છે . પરંતુ દુષ્ટ વ્યક્તિ બીજાને તકલીફમાં જોઈ પ્રસન્ન થાય છે .

૧૦ – બળવાન શત્રુને અનુકુળ વ્યવહાર કરી , દુષ્ટ શત્રુને પ્રતિકુળ વ્યવહાર કરી અને સમાન બળવાળા શત્રુને વિનય કે શક્તિથી વશ કરવો જોઈએ .

Advertisements

3 responses »

  1. ભાઈશ્રી સોહમ
    આપનો પ્રતિભાવ સુચવે છે કે આપ ગુજરાતીમાં લખાયેલ શબ્દની ભૂલ દર્શાવી શકો છો પરંતુ આપ ખુદ આવી ચેષ્ટા માટે વર્ણશંકર ભાષા વાપરી અર્ધુ ગુજરાતી અને અર્ધું અંગ્રેજીમાં લખો છો તે કેટલું વ્યાજબી કહેવાય ?

    • નમસ્તે અરવિંદકાકા,
      આપની વાત તો સાચી પણ એક્ચ્યુઅલી હુ મોબાઇલથી સર્ફીંગ કરતો હતો અને અચાનક મારુ ધ્યાન ગયું એટલે મે તરત જ એમને અંગ્રેજીમાં આ વાત કહી.કેમ કે મારા મોબાઇલમાં ગુજરાતી સપોર્ટ નથી કરતું…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s