સાતમો અધ્યાય

૧ – બુદ્ધિશાળી મનુષ્યને પાંચ વાતો પોતાના મનમાં જ રાખવી જોઈએ . ધનનો નાશ , મનમાં થયેલું દુઃખ , પત્નીની ચાલ , પોતે છેતરાયાની વાત , પોતાનું અપમાન .

૨ – જે મનુષ્ય લેણદેણમાં , વિદ્યા શીખવામાં , જમતી વખતે , વ્યવહારમાં શરમ છોડી દે છે તે જ સુખી થાય છે .

૩ – સંતોષરૂપી અમૃતથી તૃપ્ત મનુષ્યને જે સુખ મળે છે તેવુ સુખ મેળવવા દોડાદોડ કરતા મનુષ્યને પણ નથી મળતી .

૪ – મનુષ્યએ ત્રણ બાબતમાં સંતોષી રહેવું જોઈએ . પત્નીથી મળતા સુખમાં , ભોજનથી , પોતાની પાસે રહેલા ધનથી . આ ત્રણ બાબતથી ક્યારેય સંતોષી ના થઇ જવું . શાસ્ત્રોના અભ્યાસથી , પ્રભુ સ્મરણથી , દાન કરવાથી .

૫ – બે બ્રાહ્મણ , બ્રાહ્મણ અને અગ્નિ , પતિ અને પત્ની , સ્વામી અને સેવક , બળદ અને હળ વચ્ચે થી કદીયે પસાર ના થવું .


4 thoughts on “ચાણક્ય નીતિ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s