‘ બાપુજી ! આ દુનિયા આટલી બધી મૂર્ખ છે ? ‘

‘ કેમ ? ‘

‘ આજે ચોકલેટના એક વેપારી ઘરે આવેલો . મેં આપના ખીસ્સામાંથી એક લાંબુ કાગળિયું કાઢીને તેને આપ્યું તો તેણે મને ૫૦ ચોકલેટ આપી દીધી ….’

બાપુજીને તો આ સાંભળતા આંચકો લાગ્યો . જઈને તરત પોતાનું ખિસ્સામાં જોયું . ૫૦ ચોકલેટ મેળવવા દીકરાએ આજે જ બેન્કમાંથી લાવેલ પૈસામાંથી ૧,૦૦૦ રૂપિયાની નોટ પેલા વેપારીને આપી દીધેલી !

આપણી પણ હાલત આ છોકરા જેવી જ છે ને ? ચોકલેટ જેવા તુચ્છ વિષયો મેળવવા ખાતર આપણે અબજોની કિમત જેવું માનવજીવન બરબાદ કરી રહ્યા છીએ … અને ખેદની વાત તો એ છે કે આપણે પણ પેલા છોકરાની જેમ ખુશ થઈ રહ્યા છીએ ! આપણી આ મૂર્ખાઈ પર જ્ઞાનીઓ દયા ખાઈ રહ્યા છે . થોડાક સાવધ બનીએ અને આ મૂર્ખાઈભર્યા કાર્યોથી પાછા ફરીએ .

(શ્રીમદ રાજચંદ્ર – જીવન સુધા )

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

Advertisements

2 thoughts on “મૂર્ખ કોણ ?

  1. હકીકતે ચોકલેટ તુચ્છ નથી પરંતુ આપણી ના સમજ ને કારણે આપણે સારા -નરસા નો વિવેક ભૂલી ને દરેક બાબત મેળવવા માટે આપણું જીવન વેડફી નાખતા હોય છે.

    http:das.desais.net

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s