નોલેજ બેંક

સામાન્ય


  1. દીવ અને દમણ ને ખંભાતનો અખાત છુટો પાડે છે .
  2. અમેરિકા અને કેનેડા દેશને લોરેન્સ નહેર જોડે છે .
  3. શિમલા શહેરને ક્વીન ઓફ હિલ્સ કહેવાય છે .
  4. ભારતમાં સિક્યુરીટી પ્રિન્ટીંગ પ્રેસ નાસિકમાં છે .
  5. કોક્ણનો કિનારો ગોવા થી દમણ સુધીનો છે .

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

Advertisements

About રૂપેન પટેલ

હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

3 responses »

  1. રુપેનભાઈ, આવી સુંદર માહિતી માટે ખૂબ આભાર. આવા સરસ કામમાં સામાન્ય રીતે મારે ભૂલ ન જોવી જોઈએ પરંતુ અર્થ બદલાઈ જતો હોવાથી ધ્યાન દોરું છું, દમન નહિ પણ દમણ આવે. આમછતાં હું ખોટો હોઉં તો જરૂર કહેજો. આભાર

    • અલ્કેશભાઈ આપની વાત સાચી છે દમન નહિ પણ દમણ જ આવે . આ રાયટીંગ પેડ થી ભૂલ થઇ છે તે સુધારી લીધી છે . આપ આજ રીતે તમામ પોસ્ટ વાંચજો અને આપના મુલ્યવાન પ્રતિભાવ આપતા રહેજો . આભાર .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s