સુવિચાર


  • સાગરથી મોટું સત્ય છે
  • સાકરથી મીઠો પ્રેમ છે
  • ઝેરથી કડવો ક્રોધ છે
  • ઘાસથી તુચ્છ માગણ છે
  • પવનથી ઝડપી મન છે
  • લોખંડથી કઠણ કંજૂસ છે

શ્રીમદ રાજચંદ્ર ના પુસ્તકમાંથી